Skip to main content

Posts

Showing posts from May, 2021

ધાબા સ્ટાઇલ પનીર રેસિપી

 પનીર એટલે પનીર નામ લેતા મોઢામાં પાણી આવી જાય એવું પનીર. લોકો જે કહે તે ભલે ગમે તેટલી 5star - 4 star hotel મા જાય પણ ધાબા પર ખાવાનો સ્વાદ મજા ઍક અલગ જ અનેરો એહસાસ છે. એની મજા કંઇક અલગ જ છે. તો ચાલો આજે ધાબા સ્ટાઇલ મા પનીર બનાવ્યે..    પનીર ના ટુકડા કરી ને ગરમ પાણીમાં રવાદો જેનાથી પનીર સોફ્ટ થઇ જસે.    હવે 2 ટામેટા અને 2 કાંદા નાના નાના ટુકડામાં સમારી લો.  ત્યાર બાદ જે પનીર ગરમ પાણીમાં નાખ યુ તું એને એમાંથી કાઢી નાખો જરૂર લાગે તો થોડું હલકું હાથ વડે દબાવી ને પાણી કાઢી નાખો.  ત્યાર બાદ પનીર મા ૧-૧ ચમચી રેડી મેડ પનીર મસાલા ,નમક, લાલ મરચા નો પાવડર નાખી બરાબર મિક્સ કરો.  હવે પનીર ને 2 ચમચી જેટલા તેલ માં થોડા લાલ થાય ત્યાં સુધી ફ્રાય કરો ને અલગ પાત્ર મા કાઢી લો. કઢાઈ મા 4 ચમચી તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું, એલચી નાખો.  ત્યાર બાદ ઝીણા સમારેલા કાંદા નાખી ને 5 મિનિટ જેટલું કાંદા થોડા લાલ જેવા થઇ જાય તત્યાર બાદ તેમાં સમારેલા ટામેટા પણ નાખી દો.  તેમાં નીચે જણાવ્યા પ્રમાણે મસાલા નાખી બરાબર મિક્સ કરો. લાલ મરચાનો પાઉડર    ૨ ચ...